Каталог › Сайты › Индия › divyabhaskar.co.in
divyabhaskar.co.in

divyabhaskar.co.in

divyabhaskar.co.in · Сайты
В каталоге с 25 сентября 2026 · показатели пересчитываются каждый час
Открыть канал
В архиве уже 415 сообщений.
посетители за сутки
—
— за сутки
за 7 дней
—
за 30 дней
—
материалов за 30 дней
301

Посещаемость этого сайта измерить нечем: издание не публикует открытый счётчик, а оценивать её по косвенным признакам мы не беремся — такую цифру нельзя ни проверить, ни опровергнуть. Поэтому сайт показывается только по прямой ссылке и не участвует в рейтингах каталога. Материалы и их отклик в соцсетях ниже собраны как обычно.

Посетители за 30 дней

История копится с момента попадания канала в каталог. График появится, как только наберётся несколько дней.

Последние публикации

Тексты постов
26.09.2026 04:05 Оригинал

ડિજિટલ મીડિયાના ઉપયોગ પર નેશનલ પોલિસી બનાવવાની માંગ:સ્કૂલોમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ હોય, 15 વર્ષ સુધીના બાળકો સોશિયલ અકાઉન્ટ બનાવી ન શકે સેન્ટર ફોર લીગલ એક્શન એન્ડ બિહેવિયર ચેન્જે એક સર્વે રિપોર્ટના આધારે બાળકોના ડિજિટલ મીડિયા ઉપયોગને લઈને સમગ્ર દેશ માટે પોલિસી બનાવવાની માંગ કરી છે. તેમાં સ્કૂલોમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ અને ઓનલાઈન પ્લેટફોર્મ સુધી વયના આધારે પહોંચની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટ…

26.09.2026 03:53 Оригинал

રિપોર્ટ-અમેરિકા મિડટર્મ ઇલેક્શન પછી ઈરાન પર હુમલો કરી શકે છે:ટ્રમ્પે યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો, હોર્મુઝ ખોલવાની ઓફર પણ સ્વીકારી નહીં અમેરિકા ઈરાન પર ફરીથી હુમલો કરી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 7 દિવસમાં યુદ્ધ રોકવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે પોતાના સહયોગીઓને કહ્યું છે…

26.09.2026 03:06 Оригинал

ઈરાને કહ્યું-અમારા વિમાનો રોકશો તો કોઈને ઉડવા નહીં દઈએ:ઈરાનથી દરરોજ 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ; UAE-ઓમાન સહિત અનેક દેશોએ ઉડાનો રોકી ઈરાને ધમકી આપી છે કે જો તેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તો તે પણ વિસ્તારમાં કોઈપણ વિમાનને ઉડાન ભરવાની મંજૂરી નહીં આપે. ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહમ્મદ મુખબરે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ફ્લાઇટ્સ કાં તો સૌ માટે ખુલ્લી રહેશે અથવા પછી કોઈ માટે નહીં. હકીકતમ…

25.09.2026 19:34 Оригинал

શહબાઝે કહ્યું- ભારત સિંધુનું પાણી રોકવાની ભૂલ ન કરે:એ યુદ્ધ શરૂ કરવા બરાબર છે; કાશ્મીરને ગળાની નસ ગણાવી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને સિંધુ નદીનું પાણી ન રોકવાની ધમકી આપી. તેમણે કહ્યું કે પાણી રોકવાનો પ્રયાસ ‘યુદ્ધની કાર્યવાહી’ માનવામાં આવશે. ભારતે આ બાબતે કોઈ ભૂલ ન કરવી જોઈએ. શહબાઝે કહ્યું કે પાણીનો ઉપયોગ ક્યારેય હથિયાર તરીકે ન કરવો જોઈએ. નદીઓનું કામ દેશોન…

25.09.2026 18:35 Оригинал

જયશંકરનો પાકિસ્તાની પત્રકાર પર કટાક્ષ:કહ્યું- હવે આતંકવાદી દેશ મને સવાલ પૂછશે; જર્નાલિસ્ટે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે એક પાકિસ્તાની રિપોર્ટર પર કટાક્ષ કર્યો. રિપોર્ટરે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો. આ અંગે જયશંકરે કહ્યું, “એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે.” રિપોર્ટરના સવાલનો જવાબ આપ્યા બાદ તેઓ સ…

25.09.2026 17:23 Оригинал

ઈરાને કહ્યું-અમારા વિમાનો રોકશો તો કોઈને ઉડવા નહીં દઈએ:ઈરાનથી દરરોજ 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ; UAE-ઓમાન સહિત અનેક દેશોએ ફ્લાઇટ્સ રોકી ઈરાને ધમકી આપી છે કે જો તેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તો તે પણ વિસ્તારમાં કોઈપણ વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપશે નહીં. ઈરાની સુપ્રીમ લીડરના સલાહકાર મોહમ્મદ મુખબરે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ફ્લાઇટ્સ કાં તો સૌ માટે ખુલ્લી રહેશે અથવા પછી કોઈ માટે નહીં. હકીક…

25.09.2026 13:25 Оригинал

બેંક અને UPIનો ડબલ એટેક:મફત પેમેન્ટના દહાડા પૂરા?, વેપારીઓ પાસે ત્રણ રસ્તા, ચાની કીટલીથી કરિયાણા સુધી સપાટો, 21 હજાર કરોડનો ખેલ જાણો આવતા ત્રણ દિવસ પછી એટલે કે 28થી 30 સપ્ટેમ્બર સુધી દેશભરમાં બેંકમાં સળંગ હડતાળ થવાની છે. બીજા સમાચાર છે કે 15 ઓક્ટોબરથી UPI પર નવો 0.4 ટકાનો MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થવાનો છે. અત્યાર સુધી તમે દુકાને જતા હતા અને ખિસ્સાંમાંથી ફોન કાઢીને સ્કેન કરીને સેકન્…

25.09.2026 08:22 Оригинал

કોર્ટે 7 વિદેશીઓને US-યુક્રેન જવાની મંજુરી આપી:તેમના પર મ્યાનમારમાં ઉગ્રવાદીઓને ટ્રંનિંગ આપવાનો આરોપ, NIAએ માર્ચમાં પકડ્યા હતા દિલ્હીની એક વિશેષ કોર્ટે ગુરુવારે 7 વિદેશી આરોપીઓને પરિવારને મળવા માટે વિદેશ જવાની મંજુરી આપી. તેમાં અમેરિકન નાગરિક મેથ્યુ એરોન વેન્ડાઇક અને 6 યુક્રેનિયન નાગરિકો સામેલ છે. NIA કોર્ટે તમામ આરોપીઓને મહત્તમ એક મહિના માટે અમેરિકા અને યુક્રેન જવાની મંજુરી આપી છે. ત્યારબાદ તેમન…

25.09.2026 06:53 Оригинал

આતંકી હાફિઝ પર સવાલ કર્યો તો પાકિસ્તાની PM ભાગ્યા:UNમાં પત્રકારોએ પૂછ્યું, આતંકીઓને શરણ આપવાનું ક્યારે બંધ કરશો; શહબાઝે કોઈ જવાબ ન આપ્યો પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં પત્રકારોએ તેમને લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ અંગે સવાલ કર્યો, પરંતુ શહબાઝ સવાલોનો જવાબ આપ્યા વીના જ આગળ ચાલ્યા ગયા. સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં પ્રવેશતી વખતે પત્ર…

25.09.2026 05:03 Оригинал

ઇટાલીની સ્કૂલોમાં બુરખા-નકાબ પર પ્રતિબંધ:નિયમો તોડવા પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ; કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 30% સુધી મર્યાદિત ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે સ્કૂલો માટે નવા નિયમોને મંજૂરી આપી છે. આ હેઠળ સ્કૂલોમાં બુરખા અને નકાબ જેવા આખા ચહેરાને ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1,000 યુરો એટલે કે આશરે 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આ…

Похожие каналы

Данные собраны автоматически из открытых источников. Администрация не является автором материалов канала и не отвечает за их содержание. Правовая информация · сообщить о нарушении