Каталог › Сайты › Индия › offbeatstories.in
offbeatstories.in

offbeatstories.in

offbeatstories.in · Сайты
В каталоге с 25 сентября 2026 · показатели пересчитываются каждый час
Открыть канал
В архиве уже 510 сообщений.
посетители за сутки
—
— за сутки
за 7 дней
—
за 30 дней
—
материалов за 30 дней
392

Посещаемость этого сайта измерить нечем: издание не публикует открытый счётчик, а оценивать её по косвенным признакам мы не беремся — такую цифру нельзя ни проверить, ни опровергнуть. Поэтому сайт показывается только по прямой ссылке и не участвует в рейтингах каталога. Материалы и их отклик в соцсетях ниже собраны как обычно.

Посетители за 30 дней

История копится с момента попадания канала в каталог. График появится, как только наберётся несколько дней.

Последние публикации

Тексты постов
26.09.2026 03:41 Оригинал

ICCનું અરેસ્ટ વોરંટ છતાં નેતન્યાહૂ ન્યૂયોર્ક કેવી રીતે પહોંચ્યા?: હવાઈ ક્ષેત્રના આ કાયદાકીય પેચે બચાવ્યા ICCના અરેસ્ટ વોરંટ છતાં નેતન્યાહૂ ન્યૂયોર્ક પહોંચ્યા. રોમ સ્ટેટ્યૂટ, હવાઈ ક્ષેત્ર અને અમેરિકાના કાયદાની શું ભૂમિકા રહી?

26.09.2026 02:58 Оригинал

આજે 26 સપ્ટેમ્બર: વિશ્વ મુકબધીર દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ 26 સપ્ટેમ્બરે બનેલી મહત્વની ઐતિહાસિક ઘટનાઓ, વિદ્યાસાગરની જન્મજયંતિ, સચિનની 18મી સદી અને પરમાણુ નિઃશસ્ત્રીકરણ દિવસ જાણો

26.09.2026 02:58 Оригинал

ઉડાન ભર્યાની થોડીવારમાં જ જમીન પર તૂટી પડ્યું વિમાન!: 2 સિનિયર જનરલ સહિત 14ના મોત, મચી અફરાતફરી કોંગોમાં Kikwitથી Kinshasa જતું વિમાન Kengeમાં ક્રેશ થયું. પ્રાથમિક અહેવાલ મુજબ 13 લોકોનાં મોત, જેમાં બે વરિષ્ઠ સૈન્ય અધિકારી સામેલ.

25.09.2026 18:46 Оригинал

‘આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે’: પાકિસ્તાની પત્રકારના સવાલ પર એસ. જયશંકરનો તીખો જવાબ UNGA દરમિયાન આતંકવાદ અંગેના સવાલ પર એસ. જયશંકરની ટિપ્પણી ચર્ચામાં આવી. IBSA બેઠક અને સમુદ્રી સુરક્ષાના મુદ્દે પણ ભારતનું વલણ સામે આવ્યું

25.09.2026 18:46 Оригинал

‘જિનપિંગ-ટ્રમ્પના સંબંધોથી ઈર્ષ્યા નથી’: પુતિનનો દાવો શી જિનપિંગ-ટ્રમ્પ મુલાકાત વચ્ચે પુતિને યુક્રેન યુદ્ધ, યુરોપ સાથેના સંબંધો અને સંભવિત શાંતિ મંત્રણા અંગે રશિયાનું વલણ સ્પષ્ટ કર્યું

25.09.2026 18:46 Оригинал

પાકિસ્તાન ‘શાંતિદૂત’?: જાણો UNGAમાં શું બોલ્યા શહબાઝ શરીફ UNGAમાં શહબાઝ શરીફે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને ઈરાન-અમેરિકા સંવાદનો મુદ્દો ઉઠાવ્યો. UN બહાર આતંકવાદ અંગે સવાલોના જવાબ ન આપ્યા

25.09.2026 18:46 Оригинал

‘સ્ટાર વોર્સ’ની વાપસી?: અમેરિકા-ચીન વચ્ચે અંતરિક્ષમાં વધતી સૈન્ય સ્પર્ધા અમેરિકાએ ઓર્બિટમાં સ્પેસ હથિયારોની પુષ્ટિ કરી. ચીનની કાઉન્ટરસ્પેસ ક્ષમતા અને ભારતની વધતી સ્પેસ ટેક્નોલોજી જાણો

25.09.2026 14:35 Оригинал

હોર્મુઝ સ્ટ્રેટ 7 દિવસમાં ખોલશે ઈરાન?: અમેરિકા સમક્ષ મૂકી આ શરતો ઈરાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન કતાર મારફતે અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટ 7 દિવસમાં ફરી ખોલવા માટે એક નવો પ્રસ્તાવ મોકલ્યો છે. જાણો ઈરાનની શરતો અને ટ્રમ્પ તંત્રની શક્ય પ્રતિક્રિયા.

25.09.2026 14:21 Оригинал

હૂતી હુમલાઓ વચ્ચે સાઉદીને મળ્યો મોટો સહયોગ: આખરે આ દેશ મોકલશે પોતાની આર્મી, રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ હૂતી હુમલાઓ વચ્ચે ફ્રાન્સ સાઉદી અરેબિયાના યાનબ તેલ કેન્દ્રની સુરક્ષા માટે સૈનિકો, રડાર અને એર ડિફેન્સ મોકલશે.

25.09.2026 13:04 Оригинал

હૂથીઓ સામે સાઉદી અરેબિયાને મળશે પાકિસ્તાન-તુર્કીનો સાથ?: ત્રણેય દેશોના સૈન્ય વડાઓની તાત્કાલિક બેઠકથી વધ્યું સસ્પેન્સ હૂથી હુમલા વચ્ચે સાઉદી, પાકિસ્તાન અને તુર્કીના સૈન્ય વડાઓની તાત્કાલિક બેઠક યોજાવાની તૈયારી. મક્કા રક્ષા કરારની પ્રથમ મોટી કસોટી.

Похожие каналы

Данные собраны автоматически из открытых источников. Администрация не является автором материалов канала и не отвечает за их содержание. Правовая информация · сообщить о нарушении